મારે આંગળીયે આવો સરકાર  મદિના વારા પ્યારા નબી


મારે આંગળીયે આવો સરકાર
મદિના વારા પ્યારા નબી
આપો દર્શન આવી એક વાર
મદિના વારા પ્યારા નબી

કેમ વિત્તાવું માજમ રાતો
કોણે સુનાઉં દુખ ની વાતો
કોન બીજુ છે મારૂ ગમખાર
મદિના વારા પ્યારા નબી

નૂરે મુજસ્સમ ઝાત તમારી
કરિદો રોશન કોઈ રાત મારી
કદી સપના મા આપો દીદાર
મદિના વારા પ્યારા નબી

દર્શન બસ થઈ જાયે જીવન માં
રઇ ન જાયે મન હિ મન માં
મારા દિલબર મારા દિલદાર
મદિના વારા પ્યારા નબી

મારા કમલી વાળા આકા
જાયે ના ડૂબી આસ ની નૌકા
આવો જલ્દી બચાવો સરકાર
મદિના વારા પ્યારા નબી

ફાતિમા ઝહરા ના સદકા માં
દાઈ હલીમા ના સદકા માં
દર્શન તનવીર ને આપો સરકાર
મદિના વારા પ્યારા નબી


મારે આંગળીયે આવો સરકાર  મદિના વારા પ્યારા નબી 

મારે આંગળીયે આવો સરકાર  મદિના વારા પ્યારા નબી


MORE GUJRATI LYRICS

Meri Jholi Mein Rehte Hain Sada Tukde Muhammad Ke || मेरी झोली में रहते हैं सदा टुकड़े मुहम्मद के

READ MORE


Habib E Khuda Ka Nazaara Karoon Mein || हबीब-ए-ख़ुदा नज़ारा करूं मैं

READ MORE


Ya Rab Meri Soi Hui Taqdeer Jaga De || Naat Lyrics || या रब मेरी सोई हुई तकदीर जगा दे

READ MORE