મારે આંગળીયે આવો સરકાર મદિના વારા પ્યારા નબી 

મારે આંગળીયે આવો સરકાર  મદિના વારા પ્યારા નબી મારે આંગળીયે આવો સરકાર મદિના વારા પ્યારા નબી આપો દર્શન આવી એક વાર મદિના વારા પ્યારા નબી કેમ વિત્તાવું માજમ રાતો કોણે સુનાઉં દુખ ની વાતો કોન બીજુ છે મારૂ ગમખાર મદિના વારા પ્યારા નબી નૂરે મુજસ્સમ ઝાત તમારી કરિદો રોશન કોઈ રાત...